ઈન્ટરનેટનું સામાન્ય જ્ઞાન


ઈન્ટરનેટને લગતા અગત્યના શબ્દોની માહિતી નીચે આપી છે:


ઈન્ટરનેટ - ઇન્ટરનેટ વિવિધ કમ્પ્યુટરો અને ડિજિટલ ઉપકરણોનું નેટવર્ક છે. ઇન્ટરનેટ દ્વારા અલગ અલગ કોમ્પ્યુટરો અને ઉપકરણો (જેવા કે મોબાઈલ) એક બીજા સાથે માહિતીની આપ લે કરી શકે છે.

વેબસાઈટ  - એ એક સંબંધિત વેબ પાનાઓનો સમૂહ છે જે ઈન્ટરનેટ પર એક નામથી  (website name) ઓળખાય છે. yahoo.com, google.com, amazon.com, flipkart.com એ જાણીતી વેબસાઈટના નામ છે. 

બ્રાઉઝર - વેબસાઈટ જોવા માટેનો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. ગૂગલ ક્રોમ (Chrome), ઈન્ટરનેટ એક્સપ્લોરર (Internet Explorer) અને મોઝિલા ફાયરફોક્સ(Mozilla Firefox) એ જાણીતા બ્રાઉઝર છે.

એચટીએમએલ(HTML) - HTML એટલે હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ; જે વેબ સાઈટને બનાવવા માટેની એક કોમ્પ્યુટરની ભાષા છે.

IP એડ્રેસ - IP એટલે ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. તેનો ઉપયોગ ઇન્ટરનેટ પર કોમ્પ્યુટરને ઓળખવા માટે થાય છે. તેને કોમ્પ્યુટરનું સરનામું પણ કહી શકાય. 192.168.1.1 એક IP એડ્રેસનું ઉદાહરણ છે.

અપલોડ - તમારા કોમ્પ્યુટરથી ડેટાને બીજા કોમ્પ્યુટર પર મોકલવાની ક્રિયાને અપલોડ કહે છે.

ડાઉનલોડ - અન્ય કોમ્પ્યુટરથી ડેટાને આપણા કોમ્પ્યુટર પર લાવવાની ક્રિયાને ડાઉનલોડ કહે છે.

ઈમેલ - ઇલેક્ટ્રોનિક મેલ (ઇમેલ) એ લોકો વચ્ચે સંદેશાની આપ-લે કરવા માટેની સગવડ (એપ્લિકેશન) છે. ઈમેલના ઉપયોગથી તમે વિશ્વમાં ગમે તે સ્થળે સંદેશો મોકલી શકો છો. 

* * * * *

1G, 2G, 3G, 4G અને 5G ટેક્નોલોજી

  • 1જી (અથવા 1-)  વાયરલેસ ટેલિફોન ટેકનોલોજીની પ્રથમ પેઢી (મોબાઇલટેલિકોમ્યુનિકેશન)ની ટેક્નોલોજી છેતે એનોલોગ ટેલિકમ્યુનિકેશન પર કામ કરે છે અને 1980 નાદાયકામાં પ્રચલિત હતી
  • જી (અથવા 2-જીટેક્નોલોજી  1જી  કરતા ત્રણ વધારાના લાભો પૂરા પાડે છે
    • તેમાં ફોન પરની વાતચીત ડિજિટલ એન્ક્રિપ્ટ કરવામાં આવે છે  જે વધારે સુરક્ષિત છે.
    • જી સિસ્ટમો પર ઘણાં વધુ મોબાઇલ ફોન એક સાથે વાપરી શકાય છેતેથી સ્પેક્ટ્રમપર વધુ કાર્યક્ષમ છે;
    • જી મોબાઇલમાં ડેટા સેવાઓ વાપરી શકાય છેજેમ કે એસએમએસ (શૉર્ટ મેસેજસર્વિસમોકલી શકાય છે. 2 જી થી ટેક્સ્ટ સંદેશાઓચિત્ર સંદેશાઓ અને એમએમએસ(મલ્ટિમિડીયા સંદેશ સેવાજેવી સેવાઓ પૂરી પડી શકાય છે.
  • 3G ટેકનોલોજી ઓછામાં ઓછા 200 kbit / s ની માહિતી ટ્રાન્સફર રેટ પૂરી પાડે છે.
  • 4જી ટેક્નોલોજી વૉઇસની સાથે સાથે, મોબાઇલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ એક્સેસ, વાયરલેસ મોડેમ સાથેના લેપટોપ્સ અને સ્માર્ટફોન્સમાં સુવિધાઓ પૂરી પાડે છે. 4જી આધારિત કેટલીક એપ્લિકેશન્સ આ પ્રમાણે છે: મોબાઇલ વેબ ઍક્સેસ, ગેમિંગ, આઇપી ટેલિફોની, મોબાઇલ ટીવી અને  વિડીયો કોન્ફરન્સિંગ.
  • 5જી એ પાંચમી પેઢીની નવીનતમ મોબાઇલ વાયરલેસ સ્ટાન્ડર્ડ છે. 5જી એ 4જી કરતાં વધુ ઝડપી હશે, 10,000 એમબીપીએસની સૈદ્ધાંતિક ડાઉનલોડ સ્પીડ સાથે તમામ સક્ષમ ઉપકરણોમાં ઉચ્ચ ઉત્પાદકતા માટે પરવાનગી આપશે.
* * * * *

2G: It is an acronym for 2nd Generation. The second generation of digital wireless technology which is defined by the International Telecommunications Union (ITU). It delivers data transmission at speeds of 9.6 Kbps (kilobits per second) to 19.2 Kbps.

32-bit machine: A computer that works with data in groups of 32 bits at a time.

ACK: It’s short for acknowledgment. A message sent by the receiver to sender or computer indicating transmission was received without error.

Active content: Its material on a web page that changes on the screen with time or in response to user action. Such active content is implemented through ActiveX controls.

Active Directory: This is a Microsoft technology that is designed to enable applications to find, use, and manage directory resources like user names, network printers, and other permissions.

AES: Its acronym for Advanced Encryption Standard. This cryptographic algorithm is specified by the National Institute of Standards and Technology (NIST) which is used to protect data and information.

No comments:

Post a Comment