Pages

Saturday, July 15, 2017

ઈમેલ મોકલવાની રીત

ઈમેલ - ઇલેક્ટ્રોનિક મેલ (ઇમેલ) એ લોકો વચ્ચે સંદેશાની આપ-લે કરવા માટેની સગવડ (એપ્લિકેશન) છે. ઈમેલના ઉપયોગથી તમે વિશ્વમાં ગમે તે સ્થળે સંદેશો મોકલી શકો છો.


ઈમેલ મોકલવાની રીત
  • સૌથી પહેલા તમારૂ એક ઈમેલ એડ્રેસ બનાવવું પડશે . Gmail અને Yahoo  વેબસાઈટ પર તમારું ઈમેલ એડ્રેસ મફતમાં બનાવી શકો છો.
  • ઈમેલ એપ્લિકેશન ચાલુ કરી તમારું લોગીન કરો. નવો મેસેજ મોકલવા માટે કંપોઝ (COMPOSE) બટન પર ક્લિક કરો.
  • જેને ઈમેલ મોકલવો હોય તેનું ઈમેલ એડ્રેસ TO ની સામેના ખાનમાં લખો. તમારા ઈમેલનો વિષય SUBJECT ની સામેના ખાનામાં લખો. તમારા ઈમેલનો મેસેજ SUBJECT નીચેના ખાનામાં લખો. 
  • મેસેજ લખાયી જાય પછી સેન્ડ (SEND) બટન પર ક્લિક કરો.



Figure: Sample Email Screen of GMAIL

  • ઉપરના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, સૌથી પહેલા COMPOSE પર ક્લિક કરો. 
  • abc@gmail.com  એ જેને ઇમેલ  મોકલવો છે તેનું એડ્રેસ છે. 
  • ઈમેલનો મેસેજ: Hello  Students ............જે SUBJECT નીચેના ખાનામાં લખેલો છે.
  • બધું લખાઈ જાય પછી SEND બટન પર ક્લિક કરો.


No comments:

Post a Comment